Class 3 Special Online Test Series by BHARAT SONAGARA
⭕️ ટેસ્ટ સીરીઝની વિશેષતાઓ ⤵️
👉 આ ટેસ્ટ સીરીઝમાં સિલેબસ અનુસાર અને નવી પેટર્ન પ્રમાણેના મહત્વપૂર્ણ પ્રશ્નો થકી વધુમાં વધુ પ્રેક્ટિસ થશે.
👉 Online Test ની લિંક દરરોજ બપોરે 2 વાગ્યે મળી જશે
👉 દરરોજ 20 કે તેથી વધુ પ્રશ્નોની ટેસ્ટ હશે.
👉 દર બુધવારે 100 પ્રશ્નોની ફૂલ મોક ટેસ્ટ હશે અને જોડાયેલા મિત્રોને ફ્રી મળશે.
👉 તમને કોઈ ગૃપમાં એડ કરવામાં નહિ આવે જેથી આપની પ્રાઇવસી જળવાઈ રહેશે. જોડાયેલા મેમ્બર્સ માંથી કોઈ તમારો કોન્ટેક્ટ નહિ કરી શકે એટલે નિશ્ચિંત રહો.
👉 ટેલિગ્રામ પ્રાઇવેટ ચેનલમાં દ્વારા લિંક મળતી રહશે.
🔵 વેલીડિટી ➖ તલાટી અને ક્લાર્કની પરીક્ષા પ્રથમવાર લેવા ત્યાં સુધી. ✔️🥳
✅ રજિસ્ટ્રેશન ફી માત્ર ₹170/-
⚠️ સૂચના - પેમેન્ટ નો સ્ક્રીનશોટ સેન્ડ કરીને પછી રાહ જોવી, 24 કલાકમાં જોઈન કરાશે.
🔹 નોંધ - તમે જ્યારથી જોડાશો ત્યારબાદની ટેસ્ટ આપી શકશો, અગાઉની ટેસ્ટ નહિ આપી શકાય. માટે વહેલી તકે જોડાનાર મિત્રોને વધુ ફાયદો થશે.
તમે જોઇન થશો એટલે અગાઉ જેટલી ટેસ્ટ લેવાઇ હશે તેની તમામ PDF તમને મળશે.
ટેસ્ટ સિરીઝમાં Telegram ઉપર જોડાવવા માટે અહીંં ક્લિક કરો.
For Demo Test Clik Here (ઇમેલ એન્ટર કરી START કરશો એટલે તમને ઇમેલ પર લીંક મળશે જે લિંક ક્લિક કરીને ટેસ્ટ આપી શકાશે.)
Comments
Post a Comment